નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં વૃદ્ધિઃ મેન્થા તેલ વાયદામાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 9166 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 47507 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6639 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20880 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 56675.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 9166.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 47507.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 432.41 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6639.24 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 87384ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 87765 અને નીચામાં રૂ. 87359ના મથાળે અથડાઈ, રૂ. 87278ના આગલા બંધ સામે રૂ. 418 વધી રૂ. 87696ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 320 વધી રૂ. 70580 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 72 વધી રૂ. 8959 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 344 વધી રૂ. 87657ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 97789ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98355 અને નીચામાં રૂ. 97739ના મથાળે અથડાઈ, રૂ. 97493ના આગલા બંધ સામે રૂ. 822 વધી રૂ. 98315ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 784 વધી રૂ. 98303ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 776 વધી રૂ. 98303ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1492.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ. 3.45 વધી રૂ. 904.95ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ. 1.85 વધી રૂ. 276.6ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ. 2.35 ઘટી રૂ. 251.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 15 પૈસા વધી રૂ. 178.85ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 849.72 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5935ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5992 અને નીચામાં રૂ. 5930ના મથાળે અથડાઈ, રૂ. 5931ના આગલા બંધ સામે રૂ. 51 વધી રૂ. 5982 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 49 વધી રૂ. 5980 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.9 વધી રૂ. 344.2 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ. 2 વધી રૂ. 344.4ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 920.8ના ભાવે ખૂલી, રૂ. 1.2 ઘટી રૂ. 920.8ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 80 વધી રૂ. 52780 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5069.77 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1569.47 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 940.25 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 252.98 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 20.68 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 278.55 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 256.02 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 593.70 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.84 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21044 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 28352 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7487 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 92771 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 19910 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31468 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 112431 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6248 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 8636 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20789 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20880 પોઇન્ટના સ્તર અને નીચામાં 20789 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 56 પોઇન્ટ વધી 20880 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 18.7 વધી રૂ. 150.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા વધી રૂ. 25.05ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 60.5 વધી રૂ. 169 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 380 વધી રૂ. 2635 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.65 વધી રૂ. 17.43ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 52 પૈસા વધી રૂ. 4 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 30 પૈસા વધી રૂ. 8.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ. 24.8ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 58.5 વધી રૂ. 172.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 394.5 વધી રૂ. 2508ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 24.1 ઘટી રૂ. 127.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.45 ઘટી રૂ. 20.85 થયો હતો.
સોનું માર્ચ રૂ. 87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 136.5 ઘટી રૂ. 94ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 417 ઘટી રૂ. 2301.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.91 ઘટી રૂ. 17.8 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 23.3 ઘટી રૂ. 129.45 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.25 ઘટી રૂ. 20.9 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 87000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 118 ઘટી રૂ. 99.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 386 ઘટી રૂ. 2204ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


