Author: Sanjay Shah

The Securities and Exchange Board of India (SEBI) has taken a commendable decision on Wednesday by issuing a circular to curb financial influencers, or finfluencers, especially those who illegally provide tips on stock trading. SEBI has taken steps in this direction before as well. However, the question here is not about what SEBI is doing, but about how vigilant and wise we are. Until an investor stops being self-destructive, no law or authority can prevent them from being cheated. Here’s a thought-provoking article, one that can also be applied to life. Where there are greedy people, finfluencers will never go…

Read More

સેબીએ એક સ્તુત્ય નિર્ણય લઈને ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્ઝર્સ કે ફિનફ્લુએન્ઝર્સને, ખાસ તો ગેરકાયદેસર લોકોને શેરની લેવેચનું જ્ઞાન પીરસતા રોકવા સરક્યુલર બહાર પાડ્યું છે. આ પહેલાં પણ સેબીએ આ દિશામાં પગલાં ભર્યાં હતાં. જોકે અહીં સવાલ સેબી કેવાંક પગલાં લે છે એ નહીં પણ આપણે કેટલા સજાગ અને સમજદાર છીએ એનો પણ છે. જ્યાં સુધી રોકાણકાર પોતે પોતાના પગ પર કુહાડો મારવાની વૃત્તિ છોડતો નથી ત્યાં સુધી કાયદો હોય કે સત્તાધીશ, કોઈ રોકાણકારને છેતરાતા રોકી શકવાના નથી. આ રહ્યો એક મમણલાવવા જેવો લેખ. અને જીવનમાં ઉતારવા જેવો પણ… લોભિયા હોય ત્યાં ફિનફ્લુએન્ઝર્સ ભૂખે ના મરે. ગોવાથી ગુવાહાટી અને કાશ્મીરથી કન્યાકુમારી નજર ફેરવી…

Read More

કોલેજ ફેસ્ટિવલ્સ એટલે યુવાનોનો રંગીન મેળો એવી એક સામાન્ય છાપ છે. બીજી અને થોડી રૂઢિચુસ્ત નજરે નિહાળો તો આવા ફેસ્ટિવલમાં પ્રસરી ગયેલી અનેક બાબતો ચોંકાવી દે. ફેશન, ફ્લર્ટિંગ, ફન અને સેક્સથી માંડીને બિનધાસ્તપણાના સમન્વય જેવા આ ફેસ્ટિવલ આપણા બદલાતા જતા સમાજના સૌથી વરવા પુરાવા છે, કદાચ. નવી મુંબઈની એક પ્રતિષ્ઠિત કોલેજમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં એક કાર્યક્રમ ઈન્ફોર્મલ્સ હતો. સરળ શબ્દોમાં કહીએ તો ઈન્ફોર્મલ્સમાં ઈન્સ્ટન્ટ રમતોનું આયોજન કરાય છે અને સમગ્ર કાર્યક્રમ કોઈ જાતના છોછ વિના આગળ ધપે છે, ટિપિકલ યુવાશૈલીમાં. આ ઇન્ફોર્મલ્સનું સંચાલન કરનાર યુવાનની ભાષા એટલી રફ અને સીધીસટાક હતી કે કોઈ ચોખલિયા વડીલ એ…

Read More

Union Home Minister Amit Shah on Monday took a ceremonial holy dip at the sacred Triveni Sangam in Prayagraj during his visit to the Maha Kumbh Mela. He was accompanied by his wife, Sonal, and son, Jay. Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Yoga Guru Baba Ramdev, and several prominent saints also joined him on this spiritual occasion. Shah performed prayers at the Sangam Ghat and visited the revered Bade Hanuman Temple, as well as the Abhayvat tree, a spiritually significant site in the city. Describing the Maha Kumbh as a “unique symbol of Sanatan culture,” Shah highlighted its spiritual…

Read More

‘એક રાષ્ટ્ર, એક સમય’ અને ભારતીય માનક સમય એટલે આઈએસટીમાં ચોકસાઈ માટે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (એનપીએલ) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના સહયોગમાં પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એ અંતર્ગત મિલિસેકન્ડથી લઈને માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ સાથે આઈએસટી પ્રસારિત કરવામાં આવશે. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશભરમાં પાંચ કાનૂની મેટ્રોલોજી પ્રયોગશાળામાંથી આઈએસટી પ્રસારિત કરવા ટેકનોલોજી અને માળખાગત સુવિધા બનાવવાનો છે. આ ચોકસાઇ નેવિગેશન, ટેલિકોમ્યુનિકેશન્સ, પાવર ગ્રિડ સિન્ક્રોનાઇઝેશન, બેન્કિંગ, ડિજિટલ ગવર્નન્સ અને ડીપ સ્પેસ નેવિગેશન અને ગુરુત્વાકર્ષણ તરંગ શોધ સહિત અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધન જેવાં ક્ષેત્રો માટે મહત્ત્વપૂર્ણ છે. છતાં, આઈએસટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સે એને ફરજિયાત અપનાવ્યો નથી.…

Read More

Travellers going to Kerala, God’s Own Country, will no longer be deprived of liquor. For, major tourist destinations of the state will be allowed to sell beer and wine. The Kerala state government, through its excise department, has issued an extraordinary gazette notification declaring 74 new destinations across the state as tourist centres. Interestingly, the state had issued such a notification in the past, in 2003, when 15 destinations were designated as tourist centres. This time around, the number of such destinations has increased to 74. These destinations were selected from an exhaustive list of 150 places under consideration. This…

Read More

The ICC Test Team of the Year 2024 has been announced, with Australia’s Pat Cummins named as captain. The team features three players from India, Jasprit Bumrah, Ravindra Jadeja, and Yashasvi Jaiswal, two each from England, Australia, and New Zealand, and one from South Africa. This lineup celebrates the finest performers in Test cricket over the past year. The ICC has announced the Test Team of the Year 2024. It features three Indian stars – Jasprit Bumrah, Ravindra Jadeja, and Yashasvi Jaiswal. They have earned spots in the prestigious lineup for their outstanding performances throughout the year. Jasprit Bumrah, India’s…

Read More

Cupid Limited, India’s leading maker of male and female condoms, has received UNFPA prequalification for its Brown Caramel Female Condom Variant. This approval allows Cupid to supply 100% of the female condoms needed for South Africa’s RT75-2025 Government Tender. The tender spans five years, with bidding closing on 31 January 2025. Previously, Cupid was eligible to supply 75% of the contract in shorter tenders lasting three years. Aditya Halwasiya, Managing Director of the company, said, “This is a big boost for us. We have strong partners in South Africa to help maximise orders in this tender. The tender is significant,…

Read More

આ દ્રશ્યો વિચારો… દ્રશ્ય પહેલુંઃ એક બાઇકરનો ગંભીર અકસ્માત થયો છે. એનો મોબાઇલ તૂટી ગયો છે. એક રાહદારી મદદ કરવા આવે છે અને બાઇકરના આપ્તજનને એના મોબાઇલથી અકસ્માતની જાણ કરવા કૉલ કરે છે. બદનસીબે, એનો કૉલ રિસિવ થતો નથી કારણ સામી વ્યક્તિ અજાણ્યા નંબરને ભેદી જાણીને કૉલ ઉઠાવવાને બદલે કટ કરી નાખે છે. દ્રશ્ય બીજુંઃ એક વ્યાવસાયિક મહિલા પાસપોર્ટ માટે અરજી કર્યા પછી એની પ્રતીક્ષામાં છે. એની અરજીમાં કોઈક ખામી જડી આવતાં પાસપોર્ટ અધિકારી મહિલાને કૉલ કરે છે. બરાબર એ સમયે મહિલા કોર્પોરેટ મીટિંગમાં ભારે ત્રસ્ત અવસ્થામાં છે. એમાં વળી અજાણ્યા નંબરનો કૉલ જોઈને એ ભુરાઈ થાય છે, કૉલ ઉઠાવીને…

Read More

Travellers going to Kerala, God’s Own Country, will no longer be deprived of liquor. Major tourist destinations in the state will be allowed to sell beer and wine. The Kerala state government, through its excise department, has issued an extraordinary gazette notification declaring 74 new destinations across the state as tourist centres. Interestingly, the state had issued such a notification in the past, in 2003, when 15 destinations were designated as tourist centres. This time around, the number of such destinations has increased to 74. These destinations were selected from an exhaustive list of 150 places under consideration. This move…

Read More