ભાજપ 48 બેઠકો પર આગળ.
AAP 22 બેઠકો પર આગળ.
કોંગ્રેસ હજી સુધી એક પણ બેઠક જીતી નથી.
અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી પરાજિત. પરવેશ સાહિબ સિંહ સામે પરાજિત. ભાજપના પરવેશ સિંઘ સાહિબે કેજરીવાલને 4,089 મતોથી પછાડ્યા.
દિલ્હીનાં મુખ્ય પ્રધાન અતિશી કાલકાજી બેઠક પર વિજયી. તેમણે કોંગ્રેસના અલકા લામ્બાને હરાવ્યાં, જેમને 47,762 મત મળ્યા. ભાજપના રમેશ બિધુરી 48,633 મતો સાથે ત્રીજા સ્થાને.
મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પર તીવ્ર ટક્કરમાં તરવિન્દર સિંહ મારવાહ સામે હાર્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5:30 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પહોંચશે. ત્યાં તેઓ પક્ષનાકાર્યકરોને સંબોધશે.
આપના નેતા ગોપાલ રાયે બાબરપુર બેઠક જીતી. તેમણે ભાજપના અનિલ કુમાર વશિષ્ટને 18,994 મતોથી હરાવ્યા.
આપના સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી બેઠકથી પરાજિત. તેમને 35,871 મત મળ્યા. ભાજપના કરનૈલ સિંહ 56,869 મત સાથે વિજેતા બન્યા.
આપના સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશ બેઠક પરથી પરાજિત. તેમને ભાજપનાં શિખા રોયે 3,188 મતોથી હાર પકડાવી.
ભાજપના હરીશ ખુરાનાએ મોતી નગર બેઠક પર જીત અંકે કરી. આપના શિવચરણ ગોયલને 11,657 મતોથી હરાવ્યા.
Trending
- त्रि-भाषा फॉर्मूला: नई शिक्षा नीति 2020 में सुधार या विवाद?
- Video : द डिप्लोमैट मूवी रिव्यू | जॉन अब्राहम की दमदार फिल्म | सच्ची घटना पर आधारित |
- Gold Futures Jump by ₹1,741, Silver Gains ₹2,404 on MCX
- भारतीय पुरुषों की मानसिक स्वास्थ्य समस्या: आखिर मौन कब तक?
- Indian Student Leaves US After Visa Revoked Over Pro-Palestine Protest
- भारत ने उपग्रह डॉकिंग के क्षेत्र में नया मील का पत्थर हासिल किया
- Pillar Power! Kharadi’s Record-Breaking Grip
- China, Russia, and Iran Hold Nuclear Talks Amid US Sanctions Threats
- IndusInd Bank Under Scrutiny: Auditors Seek Forensic Probe Into Derivatives Portfolio
- Maldives on the Brink: Debt Crisis Sparks Default Fears
- India’s Trade Defies Global Risks, Surges in Q4 2024
- Gold Surges Past $3,000: What It Means for India and the World
- Breaking the Silence: The Mental Health Crisis Among Indian Men
- સોનાના વાયદામાં રૂ. 1,741 અને ચાંદીમાં રૂ. 2,404નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ. 10નો સુધારો
- અમદાવાદના ચબૂતરા – રંગીલા પોલીસ ચોકી
- Pawan Kalyan Sparks Debate Over Language Policy, Advocates Multilingual India
- Power Play: 10 Lakh Homes Now Solar-Powered Under PM Surya Ghar Yojana
- Trump Plans New Travel Ban for 41 Countries
- રમતગમતમાં ઉંમર છેતરપિંડી રોકવા માટે નવી રાષ્ટ્રીય આચારસંહિતા જાહેર
- Sports Ministry Proposes Strict Measures to Combat Age Fraud